એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવેગ અનુભવે છે. આકૃતિ પરથી વેગ-સમયનો આલેખ કેવો આકાર ધરાવશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

સંબંધ $3t = \sqrt{3x} + 6$ એક દિશામાં કણનું સ્થાનાંતર દર્શાવે છે,જ્યાં $x$ એ $m$ માં અને $t$ એ $s$ માં છે. જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે સ્થાનાંતર ......... $m$ છે.

Difficult
View Solution

આકૃતિ બે છોકરાઓ $A$ અને $B$ ની શાળા $O$ થી તેમના ઘરે $P$ અને $Q$ પર પાછા ફરવાની ગતિનો સ્થાન-સમય $(x-t)$ આલેખ દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સીધી રેખામાં ગતિ કરતા કણનું સ્થાનાંતર $x$ એ $x = 1 - t - t^2$ દ્વારા આપવામાં આવે છે. ગતિનું સાચું નિરૂપણ $..............$ છે.

Difficult
View Solution

ધન પ્રવેગ માટે $x-t$ આલેખ દોરો.

આકૃતિમાં દર્શાવેલ ચાર આલેખમાંથી,માત્ર એક જ એવો આલેખ છે જેના માટે સમય અંતરાલ $(0, T)$ દરમિયાન સરેરાશ વેગ યોગ્ય રીતે પસંદ કરેલ $T$ માટે શૂન્ય થઈ શકે છે. તે કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo